ફ્રાન્સમાં મોંઘવારી વિરુદ્ધ ભડકી હિંસા: લિમોઝની ૧૪૦ વર્ષ જૂની ઐતિહાસિક ટાઉન હૉલ આગની ભેટ
ફ્રાન્સમાં વધતી મોંઘવારીના વિરોધમાં ગત શનિવારે થયેલા દેખાવો અનેક શહેરોમાં હિંસા, લૂંટફાટ અને આગચંપીમાં ફેરવાઈ ગયા હતા. સૌથી મોટું નુકસાન લિમોઝ શહેરમાં થયું હતું, જ્યાં પ્રદર્શનકારીઓએ ૧૪૦ વર્ષથી પણ જૂની ઐતિહાસિક ટાઉન હૉલને આગ ચાંપી દીધી હતી....
- admin
- world