Searching : Live CCTV

જયપુર-અજમેર હાઇવે પર LPG ટ્રકમાં વિસ્ફોટ: 200 સિલિન્ડર ફાટ્યા, 10 કિમી સુધી અવાજ ગુંજ્યો

મંગળવારે રાત્રે (૭ ઓક્ટોબર, ૨૦૨૫) જયપુર-અજમેર હાઇવે પર એક ભયાનક અકસ્માત થયો હતો જેમાં LPG સિલિન્ડર ભરેલો ટ્રક ટ્રેલર સાથે અથડાયો હતો, જેના કારણે ૧૦ કિમી સુધી શ્રેણીબદ્ધ વિસ્ફોટો થયા હતા. લાઇવ સીસીટીવી ફૂટેજમાં હૃદયદ્રાવક દ્રશ્ય કેદ થયું હતુ...