Searching : Kirat Jadwani

ગુજરાતમાં સૌથી મોટી સાયબર છેતરપિંડી પકડાઈ, RBL બેંકના 89 ખાતામાંથી 1445 કરોડ રૂપિયાના વ્યવહારો થયા

ગુજરાતમાં સાયબર છેતરપિંડીની ઘટનાઓ વારંવાર બનતી રહે છે, પરંતુ તાજેતરમાં એક મોટી સાયબર છેતરપિંડી પ્રકાશમાં આવી છે જેણે પોલીસને પણ આશ્ચર્યચકિત કરી દીધી છે. ગુજરાત પોલીસે 164 બેંક ખાતા શોધી કાઢ્યા છે, જેમાંથી માત્ર 6 મહિનામાં 89 ખાતાઓમાંથી 1445...