કાનમેરમાં આઠ મંદિરોમાં સામૂહિક ચોરી, CCTVના આધારે ગેંગના 3 ચોરોની ધરપકડ
શિયાળો શરૂ થતાં જ એવું લાગે છે કે ચોરોની મોસમ પણ શરૂ થઈ ગઈ છે, ખાસ કરીને વાગર વિસ્તારમાં, જ્યાં દેવી મંદિરોને નિશાન બનાવવામાં આવી રહ્યા છે અને ચોરીઓ થઈ રહી છે. આ ચોરીઓ એક ચોક્કસ ગેંગ દ્વારા કરવામાં આવી રહી છે, જેણે અગાઉ ચિત્રોડ અને આસપાસના...
- admin
- india