Searching : Iran-linked group

સના પર ઇઝરાયલી હુમલામાં યમનના હુથી વડા પ્રધાનનું મોત, અનેક મંત્રીઓ પણ માર્યા ગયા

યમનની રાજધાની સના પર ઇઝરાયલી હવાઈ હુમલામાં હુથી નેતૃત્વને મોટો ફટકો પડ્યો, જેમાં વડા પ્રધાન અહેમદ ગાલિબ અલ-રાહવી અને અનેક મંત્રીઓ માર્યા ગયા. હુથી સુપ્રીમ પોલિટિકલ કાઉન્સિલના વડા મહદી અલ-મશાતે શનિવારે હુમલાની પુષ્ટિ કરતા કહ્યું કે આ હુમલો પ...