ચીન પર ભારતની 'ડિજિટલ સ્ટ્રાઈક': ભારતમાં ગ્લોબલ ટાઈમ્સનું 'X' એકાઉન્ટ બંધ
નવી દિલ્હી, 14 મે, 2025: ભારતે ચીની પ્રચાર મીડિયા આઉટલેટ ગ્લોબલ ટાઈમ્સ સામે કડક પગલું ભર્યું છે અને ભારતમાં તેના 'X' એકાઉન્ટને સંપૂર્ણપણે બ્લોક કરી દીધું છે. ભારતીય સેના અંગે ગ્લોબલ ટાઈમ્સ દ્વારા ખોટા દાવાઓ અને ભ્રામક માહિતી ફેલાવવાના કારણે...
- admin
- india