ટ્રમ્પની ધમકીઓનો શેરબજાર પર પડછાયો: સેન્સેક્સ 350 પોઈન્ટથી વધુ ઘટ્યો, નિફ્ટી 24700 ની નીચે
અમેરિકાના રાષ્ટ્રપતિ ડોનાલ્ડ ટ્રમ્પ દ્વારા ભારત પર ટેરિફ વધારવાની ધમકીએ ભારતીય શેરબજારને હચમચાવી નાખ્યું છે. આજે સવારે NSE નિફ્ટી 50 23 પોઈન્ટ ઘટીને 24,700 પર ખુલ્યો, જ્યારે BSE સેન્સેક્સ 100 પોઈન્ટ ઘટીને 80,900 પર બંધ થયો. શરૂઆતના કારોબારમ...
- admin
- india