Searching : Gujarat Bridge Collapse

ભયના પુલ, તૂટેલી આશાઓ: ગુજરાતમાં સરકારી બેદરકારીની સજા

ઘટનાની વિગતો: ગુજરાતમાં આણંદ અને વડોદરાને જોડતો ગંભીરા પુલ તૂટી પડ્યા બાદ, જ્યાં 20 લોકોના મોત થયા હતા, રાજ્ય સરકાર આખરે પુલોની સલામતી અંગે ચિંતિત થઈ ગઈ. અકસ્માત પહેલા, રાજ્ય માર્ગ અને મકાન વિભાગ ગાઢ નિંદ્રામાં હતો, પરંતુ હવે વિભાગ સક્રિય થ...