Searching : Free electricity scheme Tamil Nadu case

સુપ્રીમ કોર્ટે ચૂંટણીલક્ષી મફત યોજનાઓ પર પુનર્વિચાર કરવાની કડક ચેતવણી આપી

નવી દિલ્હી, 19 ફેબ્રુઆરી (એજન્સીઓ): સુપ્રીમ કોર્ટે ચૂંટણી પહેલા રાજ્ય સરકારો દ્વારા મફત યોજનાઓની જાહેરાત અને વિતરણ પર ભારે નારાજગી વ્યક્ત કરી છે. અદાલતે ટિપ્પણી કરી છે કે સરકારો મફત સુવિધાઓ આપીને જનતામાં ખોટા વલણોને પ્રોત્સાહન આપી રહી છે અ...