દિલ્હીના દ્વારકામાં સબદ એપાર્ટમેન્ટના છઠ્ઠા માળે ભીષણ આગ લાગી, ઘણા લોકો ફસાયા હોવાની આશંકા
નવી દિલ્હી: દિલ્હીના દ્વારકા સેક્ટર ૧૩માં આવેલા સબદ એપાર્ટમેન્ટના છઠ્ઠા માળે ભીષણ આગ લાગી હતી, જેના કારણે વિસ્તારમાં ભયનો માહોલ ફેલાયો હતો. અહેવાલો અનુસાર, આગની જ્વાળાઓએ ઇમારતને ઘેરી લીધી હતી અને ૨ થી ૩ લોકો ઇમારતમાં ફસાયા હોવાની આશંકા છે....
- admin
- india