જમ્યા પછી વધી જાય છે શુગર? AIIMS ના પ્રોફેસરની સલાહ: બસ 10 થી 15 મિનિટ કરો આ એક કામ
જમ્યાના 30 થી 90 મિનિટ પછી બ્લડ શુગરમાં ઉછાળો જોવા મળે છે. જો તમને ડાયાબિટીસ છે અથવા તમે તેનાથી બચવા માંગો છો, તો તેને કાબૂમાં રાખવું જરૂરી છે. AIIMS નવી દિલ્હીના એન્ડોક્રિનોલોજી, મેટાબોલિઝમ અને ડાયાબિટીસ વિભાગના પ્રોફેસર ડૉ. રાજેશ ખડગાવતે...
- admin
- health