દિલ્હી અગ્નિકાંડ દુર્ઘટના: 21 મોતો પછી તંત્ર જાગ્યું, એમસીડી અને ફાયર ડિપાર્ટમેન્ટ પર ગંભીર સવાલો
નવી દિલ્હી: દિલ્હીના માલવીય નગરમાં આવેલી 'ફ્લરિશ સ્ટે હોટેલ' (Flourish Stay Hotel) માં ભીષણ આગ લાગવાને કારણે 12 વિદેશીઓ સહિત 21 લોકોના કરુણ મોત થયા છે. આ મોટી દુર્ઘટના બાદ દિલ્હી સરકાર, એમસીડી (MCD) અને પોલીસ અચાનક એક્શનમાં આવી ગઈ છે. વિસ્ત...
- admin
- india