Searching : DGCA

અમદાવાદ વિમાન દુર્ઘટના: અત્યાર સુધીમાં 270 લોકોના મોત, 8 એજન્સીઓ તપાસમાં લાગી

૧૪ જૂન, ૨૦૨૫, અમદાવાદ અમદાવાદમાં એર ઇન્ડિયા ફ્લાઇટ AI-૧૭૧ ના દુર્ઘટનાથી દેશભરમાં શોકની લહેર ફેલાઈ ગઈ છે. બીજે મેડિકલ કોલેજ હોસ્ટેલમાં ક્રેશ થયેલા બોઇંગ ૭૮૭-૮ ડ્રીમલાઇનરમાં સવાર ૨૪૨ લોકોમાંથી ૨૪૧ લોકો માર્યા ગયા હતા, જ્યારે જમીન પર ઘણા લોકો...