Searching : Crime Confession

દિલ્હી ટ્રિપલ મર્ડર: માતા, પિતા અને ભાઈના હત્યારા સિદ્ધાર્થની ધરપકડ

દિલ્હીના મેદાન ગઢી વિસ્તારમાં થયેલા હૃદયદ્રાવક હત્યા કેસમાં પોલીસે આરોપી સિદ્ધાર્થની ધરપકડ કરી છે. આરોપીએ તેની માતા, પિતા અને ભાઈની હત્યા કર્યા પછી એઈમ્સ મેટ્રો સ્ટેશન પરથી કૂદીને આત્મહત્યા કરવાનો પ્રયાસ કર્યો હતો, પરંતુ સુરક્ષા રક્ષકોએ તેન...