Searching : Citizen Advisory

ઇઝરાયલ-ઈરાન સંઘર્ષ: ઇરાન પર હુમલા બાદ ઇઝરાયલે વિશ્વભરમાં તેના દૂતાવાસો બંધ કર્યા

૧૩ જૂન, ૨૦૨૫, તેલ અવીવ, ઇઝરાયલ દ્વારા ઇરાન પર મોટા પાયે થયેલા હુમલાઓએ આ ક્ષેત્રમાં તણાવ વધાર્યો છે. આ હુમલાઓમાં ટોચના ઇરાની લશ્કરી કમાન્ડરો અને પરમાણુ વૈજ્ઞાનિકો માર્યા ગયા. બદલામાં ઇઝરાયલી લક્ષ્યોને પણ નિશાન બનાવ્યા. આ પરિસ્થિતિને ધ્યાનમાં...