Searching : CRPF security

દિલ્હીના મુખ્યમંત્રી પર હુમલા બાદ સુરક્ષા નિર્ણય બદલાયો, CRPF સુરક્ષા હટાવી લેવામાં આવી

દિલ્હીના મુખ્યમંત્રી રેખા ગુપ્તાની CRPF સુરક્ષા પાછી ખેંચી, હુમલા બાદ સુરક્ષા આપવામાં આવી દિલ્હીના મુખ્યમંત્રી રેખા ગુપ્તા પર 20 ઓગસ્ટ, 2025 ના રોજ સિવિલ લાઇન્સ કેમ્પ ઓફિસમાં 'જાહેર સુનાવણી' દરમિયાન એક વ્યક્તિ દ્વારા હુમલો કરવામાં આવ્યો હતો...