Searching : Bogota earthquake

ભૂકંપથી ધ્રુજી ઉઠ્યો બોગોટા: 6.3 ની તીવ્રતાના આંચકાથી ભય ફેલાયો

બોગોટા: કોલંબિયાની રાજધાની બોગોટા અને તેની આસપાસના વિસ્તારોમાં શનિવારે સવારે જોરદાર ભૂકંપ આવ્યો. રિક્ટર સ્કેલ પર ભૂકંપની તીવ્રતા 6.3 નોંધાઈ હતી. આ શક્તિશાળી ભૂકંપના આંચકાથી સમગ્ર શહેરમાં ભય ફેલાયો હતો. ભૂકંપ બાદ લોકો પોતાના ઘરોમાંથી બહાર ની...