ફિલિપાઇન્સના મિન્ડાનાઓ દ્વીપકલ્પ નજીક 7.2 ની તીવ્રતાનો પ્રચંડ ભૂકંપ: સુનામી એલર્ટ, દરિયાકાંઠાના વિસ્તારોમાં જોખમ
ફિલિપાઇન્સના મિન્ડાનાઓ દ્વીપકલ્પ નજીક સમુદ્રમાં 10 ઓક્ટોબર 2025ની સવારે 7.2 ની તીવ્રતાનો ભૂકંપ આવ્યો હતો, જેનાથી દરિયાકાંઠાના વિસ્તારોમાં સુનામીના મોજાંનું જોખમ ઊભું થયું છે. યુએસ જીઓલોજિકલ સર્વે અનુસાર, ભૂકંપ 10 કિલોમીટરની ઓછી ઊંડાઈએ આવ્યો...
- admin
- world