Searching : वडोदरा डाला पटेल पोल दुखद घटना

વડોદરામાં એક જ પરિવારના ત્રણ સભ્યોના મોત: પોલીસને મળી સુસાઈડ નોટ, આર્થિક તંગી અને દેવાનો ઉલ્લેખ

વડોદરાના ચાર દરવાજા વિસ્તારમાં આવેલી ડાલા પટેલની પોળમાં એક બંધ મકાનમાંથી એક જ પરિવારના ત્રણ સભ્યોના મૃતદેહ મળી આવ્યા છે. પોલીસના જણાવ્યા અનુસાર આ આત્મહત્યાનો મામલો છે. મૃતકોની ઓળખ ૫૦ વર્ષીય આરતીબેન સોની, તેમના ૨૩ વર્ષીય પુત્ર નીલકંઠ સોની અન...