Searching : इथेनॉल वाला पेट्रोल

E20 પેટ્રોલ: 20% ઇથેનોલ હોવા છતાં કેમ નથી ઘટતા ભાવ? સરકારે અફવાઓ પર પૂર્ણવિરામ મૂકતા આપ્યા 10 મોટા જવાબો

દેશભરમાં 20 ટકા ઇથેનોલ મિશ્રિત E20 પેટ્રોલને લઈને લોકોના મનમાં અનેક સવાલો ઊઠી રહ્યા છે. સૌથી મોટો સવાલ એ છે કે જો પેટ્રોલમાં 20 ટકા ઇથેનોલ ભેળવવામાં આવે છે, તો તે સામાન્ય પેટ્રોલ કરતાં સસ્તું કેમ નથી મળતું? આ અંગે સરકારે મોટો ખુલાસો કર્યો છ...