જર્મનીમાં મોંઘવારી અને સરકારી ખર્ચમાં કાપ સામે વિરોધ પ્રદર્શન: ફ્રેન્કફર્ટમાં તોફાનો, દુકાનોમાં લૂંટફાટ
વધતી જતી મોંઘવારી અને મોંઘા જીવનધોરણ સામે જર્મનીના અનેક શહેરોમાં યોજાયેલા વિરોધ પ્રદર્શનો શનિવારે રાત્રે હિંસક બની ગયા હતા. સેન્ટ્રલ ફ્રેન્કફર્ટમાં તોફાનીઓએ દુકાનોમાં તોડફોડ અને લૂંટફાટ કરી હતી. બર્લિન, કોલોન અને હેમ્બર્ગમાં પણ હિંસાના બનાવ...
- admin
- world