Searching : ڈرون خطرات

ભારતને મળશે સ્વદેશી હવાઈ સંરક્ષણ પ્રણાલી, 30,000 કરોડ રૂપિયાનો સોદો

નવી દિલ્હી: ભારતીય સેના ટૂંક સમયમાં સ્વદેશી રીતે વિકસિત ક્વિક રિએક્શન સરફેસ-ટુ-એર મિસાઇલ સિસ્ટમ (QRSAM) થી સજ્જ થશે. સૂત્રોના જણાવ્યા અનુસાર, સંરક્ષણ મંત્રાલય ચીન અને પાકિસ્તાનની સરહદો પર તૈનાત કરવા માટે આ સિસ્ટમની ત્રણ રેજિમેન્ટ ખરીદવાનું...