દિલ્હી: રખડતા કૂતરાઓ પર સુપ્રીમ કોર્ટનો મોટો નિર્ણય, જાહેર સ્થળોએ ખોરાક આપવા પર પ્રતિબંધ
દિલ્હીમાં રખડતા કૂતરાઓના મુદ્દાએ ભારે ચર્ચા જગાવી છે, જે હવે સુપ્રીમ કોર્ટ સુધી પહોંચી છે. સુપ્રીમ કોર્ટે આ સંવેદનશીલ મુદ્દા પર એક મહત્વપૂર્ણ ચુકાદો આપતાં જાહેર સ્થળોએ કૂતરાઓને ખોરાક આપવા પર પ્રતિબંધ મૂક્યો છે અને નવી માર્ગદર્શિકા જારી કરી...
- admin
- india