"વિરોધ માર્ચ પણ કરો અને થોડી ખરીદી પણ કરો": INDIA બ્લોકની રેલી પહેલાં રાહુલ ગાંધીની પ્રદર્શનકારીઓને અપીલ, વેપારીઓની નારાજગી વચ્ચે જાહેર કર્યો વીડિયો
દિલ્હીના રામલીલા મેદાનમાં 1 નવેમ્બરે યોજાનારી INDIA બ્લોકની રેલી પહેલાં લોકસભામાં વિપક્ષના નેતા રાહુલ ગાંધીએ એક વીડિયો જાહેર કરીને દિલ્હી આવતા લોકોને ખાસ અપીલ કરી છે. તેમણે કહ્યું કે રેલી અને માર્ચમાં ભાગ લેવાની સાથે સાથે લોકો દિલ્હીના સ્થા...
- admin
- india